વાવ વિધાનસભાની પેટાચુંટણીનું ચિત્ર હવે સ્પસ્ટ થઇ ગયું છે. આ બેઠક પર ઠાકોર વર્સીસ રાજપૂતની લડાઈ જામશે. આ બેઠક પર બંને પક્ષે છેલ્લા દિવસે ઉમેદવારોના નામ જાહેર કાર્ય હતા
વાવ વિધાનસભાની પેટાચુંટણીનું ચિત્ર હવે સ્પસ્ટ થઇ ગયું છે. આ બેઠક પર ઠાકોર વર્સીસ રાજપૂતની લડાઈ જામશે. આ બેઠક પર બંને પક્ષે છેલ્લા દિવસે ઉમેદવારોના નામ જાહેર કાર્ય હતા
વાવ વિધાનસભાની પેટાચુંટણીનું ચિત્ર હવે સ્પસ્ટ થઇ ગયું છે. આ બેઠક પર ઠાકોર VVવર્સીસ રાજપૂતની લડાઈ જામશે. આ બેઠક પર બંને પક્ષે છેલ્લા દિવસે ઉમેદવારોના નામ જાહેર કાર્ય હતા. આજે ઉમેદાવરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો.
ત્યારે કોંગ્રેસે આ બેઠક પર ગુલાબસિંહ રાજપુરના નામની જાહેરત કરી હતી. ત્યારે ભાજપમાં થોડા સમય પહેલા સુધી અસમંજસ જોવા મળી હતી ત્યારે હાલ ભાજપ દ્વારા આ બેઠક પર સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર લગાવામાં આવી છે
ભાજપે વાવા બેઠક માટે સ્વરૂપજી ઠાકોરના નામની જાહેરાત કરી છે. આ બેઠક પર પીરાજી ઠાકોરના નામ પર પણ ચર્ચા થઇ હતી. પીરાજી ઠાકોર બનાસ બેંકમાં ડાયરેક્ટર છે. સ્વરૂપજી ઠાકોર ગત વર્ષે વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યા હતા. જેમાં તેમની હાર થઇ હતી. આ ઉપરાંત સ્વરૂપજી ઠાકોર ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0