પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સાથે લગભગ 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાને લઈ હાલ અંબાલા પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.