રાજસ્થાનના બારાં શહેરમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો. જિલ્લાના 35મા સ્થાપના દિવસ નિમિત્તે એર બલૂન ઉડાડવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન, એર બલૂન ઉડાડતો કર્મચારી દોરડા વડે હવામાં લટકતો રહ્યો.