ગુજરાત ટાઇટન્સે IPL 2025 ની પોતાની પહેલી મેચ હારવાની નિરાશામાંથી બહાર આવીને સતત ચોથી જીત નોંધાવી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સિઝનની પાંચમી મેચમાં રાજસ્થાન રોયલ્સને એકતરફી રીતે 58 રનથી હરાવ્યું