ગુજરાત ટાઇટન્સ સામે હાર્યા પછી, રાજસ્થાન રોયલ્સ સાથે કંઈક ખૂબ જ ખરાબ થયું. ટીમના કેપ્ટન અને ખેલાડીઓને દોષિત ઠેરવવામાં આવ્યા અને દંડ ફટકારવામાં આવ્યો.