મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ સંમેલનમાં વક્ફ સુધારા બિલ-2025 પર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે આ સરકારે વકફ બિલ પસાર કર્યું છે. હું મારા મુસ્લિમ અને ખ્રિસ્તી ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારી સાથે ઉભી છે.