કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે રાજ્યસભામાં ગર્જના કરી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના વકફ જમીન હડપ કરવાના આરોપો પર વળતો પ્રહાર કર્યો
મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ સંમેલનમાં વક્ફ સુધારા બિલ-2025 પર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે આ સરકારે વકફ બિલ પસાર કર્યું છે. હું મારા મુસ્લિમ અને ખ્રિસ્તી ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારી સાથે ઉભી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025