કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી