મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં વીજળીનો ટાવર ધરાશાયી થતાં ત્રણ મજૂરોના મોત થયા છે. જ્યારે 7 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.