નુહમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટૂરિસ્ટ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત થયા હતા. અને અનેક લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના નૂહ જિલ્લાના તાવડુ સબડિવિઝનની સીમાથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની છે. આ દરમિયાન, બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા
પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સાથે લગભગ 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાને લઈ હાલ અંબાલા પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ પણ મિશન 50માં વ્યસ્ત છે. ભાજપ ઘાટીમાં કમળ ખીલવવાનો પ્રયાસ કરી રહી છે
ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 23 વર્ષીય બાઇકરનું મોત થયું હતું. આ અકસ્માત રોંગ સાઈડમાં આવતી એક એસયુવીને કારણે સર્જાયો હતો
હરિયાણા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે. તમામ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે. આ પહેલા દરેક પાર્ટી ઘણા પ્રયાસો કરી રહી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્યની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણાના શરૂઆતી વલણોમાં કોંગ્રેસને બહુમતી દેખાઈ રહી હતી. પરંતુ થોડા સમય પછી ગેમ પલટાઈ ગઈ.
હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મત ગણતરી આજે સવારે 8 વાગ્યેથી શરુ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થતાં સાથે જ હરિયાણાના કાર્યવાહક મુખ્યમંત્રી નયાબ સિંહ સૈની કુરુક્ષેત્રમાં છે
પાણીપત શહેરી વિધાનસભાની મતગણતરી રોકી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ મતગણતરી અટકાવવામાં આવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મશીનોમાં હેરાફેરી કરવામાં આવી છે. મશીનોમાં બેટરી 99%થી વધુ બતાવવામાં આવી છે
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થાય હતી. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની તમામ 90 સીટો માટે વલણ સામે આવી ગયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025