હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્યની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.