હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મત ગણતરી આજે સવારે 8 વાગ્યેથી શરુ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થતાં સાથે જ  હરિયાણાના કાર્યવાહક મુખ્યમંત્રી નયાબ સિંહ સૈની કુરુક્ષેત્રમાં છે