અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાતી કાર અને ઓટો પાર્ટ્સ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નવો નિયમ 2 એપ્રિલથી અમલમાં આવશે