પીએમ મોદીએ આજે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી પણ કરી છે.