દેશને આજે મળશે પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 સપ્ટેમ્બર) ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન PMમોદી  દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને ભૂજ અને અમદાવાદ વચ્ચેની અન્ય વંદે ભારત ટ્રેનો સાથે લીલી ઝંડી આપશે.

By samay mirror | September 16, 2024 | 0 Comments

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રો ફેઝ-2નું કર્યું ઉદ્ધઘાટ, અમદાવાદ-ગાંધીનગરની મુસાફરી બનશે સરળ

પીએમ મોદીએ આજે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી પણ કરી છે.

By samay mirror | September 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1