ગુજરાતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી