અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોથી આખી દુનિયાને ચોંકાવી રહ્યા છે. ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ હવે વધુ એક મોટી યોજના બનાવી રહ્યા છે.