સાબરકાંઠાનાં વડાલી માં ખેડ બ્રહ્મા રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે ગઈકાલ રાત્રે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ૩ લોકો પૈકી ૨નાં ઘટના સ્થળે જ મોત નીપજયા હતા