સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંડન્નાની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ છે.અલ્લુ અર્જુનની ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે શાનદાર કમાણી કરી છે
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંડન્નાની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ છે.અલ્લુ અર્જુનની ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે શાનદાર કમાણી કરી છે
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંડન્નાની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ છે.અલ્લુ અર્જુનની ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે શાનદાર કમાણી કરી છે. આ દરમિયાન પુષ્પા 2ના લીડ એક્ટર અલ્લુ અર્જુને એક વીડિયો જાહેર કર્યો છે.
અલ્લુ અર્જુને 04 ડિસેમ્બરે હૈદરાબાદમાં બનેલી દુ:ખદ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર મહિલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અભિનેતાએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તે મૃતક મહિલાના પરિવાર માટે ભગવાનને પ્રાર્થના કરશે. અલ્લુ અર્જુને કહ્યું કે તે પરિવારને દરેક સંભવ મદદ કરવાનો પ્રયાસ કરશે.
4 ડિસેમ્બરે હૈદરાબાદમાં એક મહિલા રેવતીનું અકસ્માતમાં મોત થયું હતું. રેવતીની સાથે તેનો પુત્ર શ્રેતેજા પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક છે. રેવતીના મૃત્યુ પર અલ્લુ અર્જુને તેના પરિવારને ખાતરી આપી હતી કે તે તેને દરેક રીતે સપોર્ટ કરશે.
અલ્લુ અર્જુને શું કહ્યું?
અલ્લુ અર્જુને કહ્યું, “સંધ્યા થિયેટરમાં બનેલી ઘટના વિશે સાંભળીને અમે ચોંકી ગયા. તે સમાચાર પછી અમે પુષ્પાની સફળતાની ઉજવણીમાં સક્રિયપણે ભાગ લઈ શક્યા નહીં. રેવતીના પરિવાર પ્રત્યે મારી સંવેદના. મારી તરફથી હું પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયા આપીશ. ઉપરાંત, અમે અમારી ટીમ તરફથી કોઈપણ મદદ આપવા તૈયાર છીએ. હું તેમને શક્ય તેટલી મદદ કરીશ."
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0