અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ની રિલીઝ સાથે, તે થિયેટરોમાં એવી હલચલ મચાવી રહી છે જેટલો ઇતિહાસમાં અન્ય કોઈ ફિલ્મે કર્યો નથી. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર 2 દિવસ જ થયા છે અને માત્ર આ બે દિવસમાં ફિલ્મે એટલી કમાણી કરી લીધી છે