તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેમ રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ આખરે 25 દિવસ બાદ પોતાના ઘરે પરત ફર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી
હાલમાં જ કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની એક મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી, જે બાદ સાંસદ સતત ચર્ચામાં છે.
અક્ષય કુમારનું ફિલ્મી કરિયર ડગમગતું જોવા મળી રહ્યું છે. જોકે, વર્ષોથી સતત ફ્લોપ ફિલ્મો આપવા છતાં તેને નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. અભિનેતા પાસે કામની કોઈ કમી નથી. એક વર્ષમાં 4-4 ફિલ્મો રીલિઝ કરવાને કારણે પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે
હવે અન્ય એક જૂના અભિનેતાએ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું છે. તેમજ તેમની જગ્યાએ એક નવા કલાકારે શોમાં એન્ટ્રી કરી છે. હવે આ શોને અલવિદા કહી ચૂકેલા અભિનેતા 16 વર્ષથી આ શો સાથે જોડાયેલા હતા.
સંજય દત્ત એક પછી એક ફિલ્મોમાં કામ કરવાની ના પાડી રહ્યા છે. અક્ષય કુમારની 'હાઉસફુલ 5'માં કામ કરવાની ના પાડ્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે તેણે અજય દેવગનની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્ત હવે 'સન ઑફ સરદાર 2'નો ભાગ નહીં બને. ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલા સંજુએ ફિલ્મ મેકર્સને ના પાડી દીધી હતી.
લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સ્ટાર્સ દરેક ઘરમાં ફેમસ છે. જેમાં સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહનો સમાવેશ થાય છે. ગુરુચરણ સિંહ લાંબા સમયથી સતત સમાચારોમાં છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. હિના ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ હિના પોતાની પોસ્ટ દ્વારા લોકોને પ્રોત્સાહિત અને અપડેટ કરતી રહે છે.
અક્ષય કુમાર આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની પ્રથમ ઝલક શેર કરી છે. 14 વર્ષની લાંબી રાહ બાદ તે કોમેડી જગતના બાદશાહ પ્રિયદર્શન સાથે કામ કરવા જઈ રહ્યો છે
સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે.
દિગ્ગજ અભિનેતા રજનીકાંતને ગઈ કાલે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025