'યે રિશ્તા ક્યા  કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. હિના ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ હિના પોતાની પોસ્ટ દ્વારા લોકોને પ્રોત્સાહિત અને અપડેટ કરતી રહે છે.