અકસ્માતમાં એક જ પરિવારના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. હિંમતનગરથી નેત્રામલી જતી કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. ડાઈવર્ઝન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતુ.
ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નજીક ટ્રક ચાલકે એક બાઈકને અડફેટે લીધું હતું . આ અકસ્માતમાં બાઈક પર સવાર માતા- પુત્રનું મોત થયું હતું.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમત નગરમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં એક ઝડપી કારે આગળ જઈ રહેલા ટ્રેલર ને ટક્કર મારી હતી. અકસ્માત સમયે કારની સ્પીડ એટલી હતી કે અડધી કાર ટ્રક સાથે અથડાઈ હતી.
સાબરકાંઠાનાં વડાલી માં ખેડ બ્રહ્મા રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે ગઈકાલ રાત્રે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ૩ લોકો પૈકી ૨નાં ઘટના સ્થળે જ મોત નીપજયા હતા
પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઇ જતા ટ્રકની પાછળ ટેન્કર ધડાકાભેર અથડાયું હતું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025