ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નજીક ટ્રક ચાલકે એક બાઈકને અડફેટે લીધું હતું . આ અકસ્માતમાં બાઈક પર સવાર માતા- પુત્રનું મોત થયું હતું.