કેશોદ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 8352 નો ઝડપી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કેશોદ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 8352 નો ઝડપી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કેશોદ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 8352 નો ઝડપી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ જામીન મુક્ત થયાં હતાં. કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબ્બીરભાઈ દલ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયાને ખાનગી રીતે માહિતી મળી હતી કે, પ્રોહીબીશન એકટ હેઠળ ઝડપાયેલ બીપીનભાઈ ગૌરીશંકર માઢક બડોદર ગામે નરેશ ઉર્ફે મુન્નો કાળુભાઈ વાળાના પશુઓને બાંધવાના ઢાળીયામા ઘાસચારા નીચે છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવા પ્રયત્ન કરી રહ્યાં છે
ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કાફલા સાથે પંચોને સમજ આપી માહિતી વાળા સ્થળે પહોંચતા હાજર શખ્સની પુછપરછ કરતાં પોતાનું નામ બીપીનભાઈ ગૌરીશંકર માઢક (ઉં.વ.૩૭) જણાવ્યું હતું. તેઓ અને પંચો રૂબરૂમાં તપાસતાં પશુઓના ઘાસચારા નીચે જોતા ભારતીય બનાવટની ૬૫ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૪૦,૯૪૮, ૪૫ નંગ બીયર ટીન કિંમત રૂપિયા ૫,૮૯૫, મોબાઈલ ફોન રૂ.૫૦૦૦ મળી કુલ મુદામાલ સહિત રૂપિયા ૫૧,૮૪૩ કબજે કરી બીપીનભાઈ ગૌરીશંકર માઢક (ઉં.વ.૩૭) રહેવાસી બડોદરની અટક કરી હાજર નહિ મળી આવેલા નરેશ ઉર્ફે મુન્નો કાળુભાઈ વાળા રહેવાસી બડોદર અને લાલો ઉર્ફે કરણ રબારી જુનાગઢ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબ્બીરભાઈ દલ ચલાવી રહ્યાં છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0