સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચી ગયા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું સૈનિકોની શહાદતને સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેના પર સમગ્ર દેશને ગર્વ છે. હું સંરક્ષણ મંત્રી અને એક નાગરિક તરીકે તેમનો આભાર માનું છું.