CRPFએ શ્રીનગરના સફાકદલ વિસ્તારમાં ત્રણ દાયકા જૂના સુરક્ષા બંકરને છોડી દીધું છે. આ બંકરની સ્થાપના 1990ના દાયકાની શરૂઆતમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કરવામાં આવી હતી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચી ગયા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું સૈનિકોની શહાદતને સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેના પર સમગ્ર દેશને ગર્વ છે. હું સંરક્ષણ મંત્રી અને એક નાગરિક તરીકે તેમનો આભાર માનું છું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025