અક્ષય કુમારનું ફિલ્મી કરિયર ડગમગતું જોવા મળી રહ્યું છે. જોકે, વર્ષોથી સતત ફ્લોપ ફિલ્મો આપવા છતાં તેને નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. અભિનેતા પાસે કામની કોઈ કમી નથી. એક વર્ષમાં 4-4 ફિલ્મો રીલિઝ કરવાને કારણે પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે
અક્ષય કુમાર આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની પ્રથમ ઝલક શેર કરી છે. 14 વર્ષની લાંબી રાહ બાદ તે કોમેડી જગતના બાદશાહ પ્રિયદર્શન સાથે કામ કરવા જઈ રહ્યો છે
અક્ષય કુમારે મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનો પહેલો મત આપ્યો છે. અભિનેતાએ ભારતીય નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવીને વહેલી સવારે પોતાનો મત આપ્યો.
અક્ષય કુમારની 'ભૂત બંગલા' આવી રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું નવું પોસ્ટર સામે આવ્યું છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી કે તે તેના ફેવરિટ પ્રિયદર્શન સાથે સેટ પર પાછો ફર્યો છે.
અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ 'સ્કાયફોર્સ'નાં લીધે લાઈમલાઈટમાં છે. ફિલ્મની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 'સ્કાયફોર્સ'નું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું,
અક્ષય કુમાર 2025 ની શરૂઆત એક્શન થ્રિલર ફિલ્મ 'સ્કાય ફોર્સ' થી કરવા જઈ રહ્યા છે. સંદીપ કેવલાણી અને અભિષેકની આ ફિલ્મ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2' વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ અને ફિલ્મ સુપરહિટ બની. વર્ષ 2024 માં, કાર્તિક આર્યને 'ભૂલ ભુલૈયા 3' માં કામ કર્યું
અક્ષય કુમાર અને પ્રિયદર્શનની બહુપ્રતીક્ષિત હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' સતત ચર્ચામાં છે. આ એક્ટર-ડિરેક્ટરની જોડી આ ફિલ્મ દ્વારા ફરીથી સાથે કામ કરી રહી છે. ફિલ્મને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.
અક્ષય કુમાર ફરી એકવાર પડદા પર દેશભક્તિની એક અનોખી વાર્તા કહેવા જઈ રહ્યા છે. 2019 ની ફિલ્મ 'કેસરી' ની સફળતા પછી, હવે તે ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' ની સિક્વલ દ્વારા ચાહકોના દિલ જીતવા જઈ રહ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025