અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ 'સ્કાયફોર્સ'નાં લીધે  લાઈમલાઈટમાં છે. ફિલ્મની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 'સ્કાયફોર્સ'નું ટ્રેલર થોડા દિવસો  પહેલા રિલીઝ થયું હતું,