પશ્ચિમ રશિયામાં શનિવારે મોડી રાત્રે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 30 ઘાયલ થયા છે