વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટ માટે મોસ્કોમાં પહોચ્યા છે. અહીં એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રશિયાના ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું
વડાપ્રધાન મોદી આજે સવારે 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થયા છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં જો આખી દુનિયાની નજર કોઈ પર છે તો તે ત્રણ દેશો છે
રશિયાના કઝાનમાં BRICS સમિટ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત 22 ઓક્ટોબરે થઈ હતી, જે 24 ઓક્ટોબર સુધી ચાલશે
રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસ માટે મર્યાદિત યુદ્ધવિરામ એટલે કે આંશિક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. રશિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ 30 દિવસ સુધી યુક્રેનના ઉર્જા લક્ષ્યો પર હુમલો નહીં કરવા માટે સંમત થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025