વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટ માટે મોસ્કોમાં પહોચ્યા છે. અહીં એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રશિયાના ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું