ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 81 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 81 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસે ફરી એકવાર રફ્તાર પકડી છે.
આ ઉપરાંત ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 81 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 131, રોજકોટમાં 15 કેસ નોંધાયા છે. આ સાથે જામનગરમાં 10 અને મહેસાણામાં 6 કોરોના કેસ એક્ટિવ છે. વિગતો મુજબ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 190ને પાર પહોંચ્યા છે.
હાલમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈને હળવી ઉધરસ, ગળામાં દુખાવો અથવા અચાનક થાક લાગતો હોય, તો ચોક્કસપણે પરીક્ષણ કરાવો અને પોતાને અલગ કરો. ઉપરાંત, માસ્ક પહેરવું, હાથ ધોવા અને ભીડથી દૂર રહેવું પહેલા જેટલું જ મહત્વપૂર્ણ છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0