|

કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું: દેશમાં નવા વેરિયન્ટની એન્ટ્રી

કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. KP.2 અને KP.1 નામના આ નવા વેરિઅન્ટ્સ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસ મળી આવ્યા છે.

By Samay Mirror Admin | May 22, 2024 | 0 Comments

2ના મોત, 53 પોઝિટિવ, ભારતના આ શહેરમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું, તંત્ર એલર્ટ

મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે

By samay mirror | May 20, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1