સિવિલ જજ કેડરમાં પ્રવેશ માટે 3 વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નવી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ ન્યાયિક સેવા પરીક્ષામાં બેસી શકશે નહીં