|

હવે લૉ ગ્રેજ્યુએટ્સ સીધા જુનિયર સિવિલ જજ નહીં બની શકે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં કર્યો ફેરફાર

સિવિલ જજ કેડરમાં પ્રવેશ માટે 3 વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નવી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ ન્યાયિક સેવા પરીક્ષામાં બેસી શકશે નહીં

By samay mirror | May 20, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1