લખનૌ સુપર જાયન્ટ્સ માટે સમાચાર સારા નથી. આનું કારણ એ છે કે તેના એક મહત્વપૂર્ણ ખેલાડી, દિગ્વેશ રાઠીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પિનર ​​રાઠીને અભિષેક શર્મા સાથે ઝઘડા બદલ સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે