લખનૌ સુપર જાયન્ટ્સ માટે સમાચાર સારા નથી. આનું કારણ એ છે કે તેના એક મહત્વપૂર્ણ ખેલાડી, દિગ્વેશ રાઠીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પિનર રાઠીને અભિષેક શર્મા સાથે ઝઘડા બદલ સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025