બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 11 વર્ષનો બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.