બેફામ કારચાલક પૂરઝડપે કાર લઈ ફેક્ટરીમાં ઘૂસી ગયો હતો. આ તરફ ફેક્ટરીના પ્રાંગણમાં રમી રહેલા 2 બાળકોને કાળ બનીને આવેલ કારે ટક્કર મારતાં માસુમો હવામાં ફંગોળાયાં.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી-દાંતા હાઇવે પર ત્રિશુલીયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા અને 25થી 30 લોકો ઘાયલ થયાં છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક લોક્સભની ચુંટણી કરતા પણ વધુ રસાકસીભરી રહી છે.
વાવ બેઠક પર મતગણતરીનો ૬ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને ૨૯૬૮૭ તો ભાજપને ૨૨૦૭૬ અને અપક્ષને ૮૦૧૫ મત મળ્યા છે. કોંગ્રેસ ૭૬૧૦ મત થી આગળ છે.
બનાસકાંઠાના સુઈગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ભયાનક હતો કે ૩ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.
ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025