રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી-દાંતા હાઇવે પર ત્રિશુલીયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા અને 25થી 30 લોકો ઘાયલ થયાં છે.