આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ , પ્રથમ દિવસે જ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ છે.શક્તિપીઠોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે બનસાકાઠામાં આવેલું શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે.

By samay mirror | October 03, 2024 | 0 Comments

માં અંબાના દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળુઓની બસને અંબાજીમાં નડ્યો અકસ્માત, ૪ના મોત, 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી-દાંતા હાઇવે પર ત્રિશુલીયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા અને 25થી 30 લોકો ઘાયલ થયાં છે.

By samay mirror | October 07, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1