પાલનપુર તાલુકાના જગાણા નાજીક ગેસની પાઈપ લાઈનના ખોદકામ દરમ્યાન એક દુર્ઘટના બની હતી. ગેસની પાઈપલાઈન ખોદતા અચાનક માટીની ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 11 વર્ષનો બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025