રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસ માટે મર્યાદિત યુદ્ધવિરામ એટલે કે આંશિક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. રશિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ 30 દિવસ સુધી યુક્રેનના ઉર્જા લક્ષ્યો પર હુમલો નહીં કરવા માટે સંમત થયા છે.