વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ લોકસભાને સંબોધન કર્યું હતું. PM મોદીએ  ગૃહમાં મહાકુંભ પર વાત કરી. તેમણે પ્રયાગરાજમાં મહાકુંભના સફળ આયોજન માટે યુપીના લોકો ખાસ કરીને પ્રયાગરાજનો આભાર માન્યો હતો