રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના  સામે આવી છે. અમદાવાદના રાણીપમાં ગત મોડી રાત્રે માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીએ અકસ્માત સર્જ્યો હતો.