દેશમાં ફરી કોરોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં પણ કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે