વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશે ફરી એકવાર એક શાનદાર પરાક્રમ કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશે નોર્વે ચેસ 2025 ના છઠ્ઠા રાઉન્ડમાં ઐતિહાસિક વિજય મેળવ્યો. તેણે ક્લાસિકલ ટાઇમ કંટ્રોલમાં પ્રથમ વખત ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો