ચેસના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે ઓલિમ્પિયાડનો ગોલ્ડ મેડલ જીત્યો છે. હંગેરીમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડ 2024માં ભારત પ્રથમ વખત ઓપન વિભાગ (પુરુષ) અને મહિલા વર્ગમાં એક સાથે ચેમ્પિયન બન્યું હતું
ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે એક દિવસ અગાઉ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પરાજય આપ્યો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025