અમેરિકામાંથી ઇઝરાયલ વિરુદ્ધ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. કોલોરાડોના બોલ્ડરમાં ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે રન ફોર ધેર લાઇવ્સ નામના વિરોધ પ્રદર્શન પર એક વ્યક્તિએ હુમલો કર્યો